પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)

પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને 80% બાફી લેવા.તેની છાલ ઉતારી તેલ માં ગોલ્ડન ફ્રાય કરી લેવા.
- 2
ખડા મસાલા ને નોનસ્ટિક તવી માં શેકી ને ઠંડા થાય એટલે મિક્સર માં પીસી લો.
- 3
ગ્રેવી તૈયાર કરવા માટે કડાઈ માં તેલ ગરમ કરી બધું સાંતળી લેવું. તેમાં મીઠું ઉમેરી ને ચડવા દેવું.ટામેટા નરમ થાય એટલે ઉતારી ને ઠંડુ થવા દેવું.ત્યાર બાદ તેને મિક્સર જાર માં લઇ,કાજુ અને ખડા મસાલો જો અધકચરા પીસેલા હોય તો ઉમેરી દેવો. બધું ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.
- 4
દહીં માં બધા મસાલા ઉમેરી પેસ્ટ બનાવી લેવી.
- 5
હવે કડાઈ માં તેલ અને બટર નો વઘાર મૂકી તેમાં જીરું તતડે એટલે તૈયાર કરેલી ગ્રેવી અને પછી દહીં ની મસાલા વાળી પેસ્ટ ઉમેરી ચડવા દેવું.તેલ છૂટે એટલે કસૂરી મેથી,કિચન કિંગ મસાલો અને મલાઈ એડ કરી મિક્સ કરી લેવું.
- 6
ત્યાર બાદ તેમાં ફ્રાય કરેલા બટાકા ઉમેરી 2-3 મિનિટ ચડવા દેવું.પછી કોથમીર ઉમેરી ઉતારી લો.
- 7
તૈયાર છે પંજાબી સ્ટાઈલ દમ આલુ.તેને સર્વ કર્યું છે.
Similar Recipes
-
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પંજાબી સ્ટાઇલ દમ આલુ (Punjabi Style Dum Aloo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Virajઆપની રેસીપી ફોલો કરી બનાવ્યા ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે થેન્ક્યુ સો મચ વિરાજ નાયક g Sonal Karia -
-
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#leftover Keshma Raichura -
-
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
-
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai
More Recipes
ટિપ્પણીઓ (17)