ઉપમા (Upma Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD

ઉપમા (Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીરવો
  2. ૩ વાટકી પાણી
  3. ૧ ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરૂ
  5. 1/2 ચમચી વટાણા
  6. ૧ ચમચી સફેદ અડદ દાળ
  7. શીંગ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પહેલા દાળ અને શીંગ ને એક ચમચી તેલ માં તળી લેવા. રવા ને પણ શેકી લેવો

  2. 2

    વઘાર માટે તેલ લઇ જીરૂ અને રાઈ નાખવા. ત્યાર બાદ તેમાં પાણી નાખવું

  3. 3

    હવે પાણી ઉકળે એટલે તેમાં રવો નાખવો. થોડી છાશ પણ નાખી શકાય

  4. 4

    તેની અંદર શેકેલ દાળ લીલા મરચાં, ગરમ મસાલો નાખવા. વટાણા.જેથી સરખા બફાઈ જાય

  5. 5

    ૩મિનિટ ગેસ પર ઉકળવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes