રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળને ધોઈને 1/2કલાક માટે પલાળી રાખો. પછી કૂકરમાં બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને સૂકા લાલ મરચા નો વઘાર કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી કલરની થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો. સહેજ પોચા પડે એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળો.
- 3
હવે તેમાં મીઠું, મરચું, હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરી 5 મિનિટ માટે ઉકળવા દો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
-
-
-
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
-
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
-
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ રેસિપી રાજસ્થાની છે અને તેમાં પાંચ જાતની દાળમાં ઉમેરવામાં આવે છે અને થોડી તીખી હોય છે ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16062291
ટિપ્પણીઓ (2)