સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)

Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel

સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે

સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)

સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3સ્લાઈસ હોલ વ્હીટ બ્રેડ
  2. 1 tbsp સેઝવાન ચટણી
  3. 100 ગ્રામપનીર સ્લાઈસ
  4. કાકડી, ટામેટા, ઓનિયન સ્લાઈસ જરૂર મુજબ
  5. 1 tspકોથમીર ચટણી
  6. 1 tspચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા 2 સ્લાઈસ પર શેસવાન ચટણી લગાવી, એક સ્લાઈસ પર કોથમીર ચટણી લગાવી

  2. 2

    એક શેસવાન ચટણી લગાવેલી સ્લાઈસ પર પનીર સ્લાઈસ મુકો પછી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી કોથમીર ચટણી લગાવેલી સ્લાઈસ મુકો ઉપર થી કાકડી, ટામેટા, ઓનિયન સ્લાઈસ મૂકી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ઉપર બીજી સેઝવાન લગાવેલી સ્લાઈસ મૂકી
    ગેસ ગ્રીલ કા ગ્રીલ મશીન મા ગ્રીલ કરી ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Sheth Patel
Ami Sheth Patel @AmiShethPatel
પર

Similar Recipes