ટુટી ફુટી કેક સુર્ય કુકર માં (Tutti Frutti Cake In Solar Cooker Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpadgujrati
# cookpadindia
# 🌞🌞 cooking

ટુટી ફુટી કેક સુર્ય કુકર માં (Tutti Frutti Cake In Solar Cooker Recipe In Gujarati)

#cookpadgujrati
# cookpadindia
# 🌞🌞 cooking

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5થી 2કલાક
4 સર્વિંગ્સ
  1. 2 કપમેંદા નો લોટ
  2. 1.5 કપપીસેલી ખાંડ
  3. 1 કપમાખણ
  4. 1.5 કપદૂધ જરૂર મુજબ
  5. 1/2 કપમિલ્ક પાઉડર
  6. 1/4 ચમચી સોડા
  7. 1/4 ચમચી બેકિંગ પાઉડર
  8. 5-7ટીપા બટરસ્કોચ એસેન્સ
  9. ચપટીમીઠું
  10. જરૂર મુજબ ટુટી ફુટી

રાંધવાની સૂચનાઓ

1.5થી 2કલાક
  1. 1

    સૌ પ્રથમ બાઉલ માં મેંદો. પીસેલી ખાંડ. મિલ્ક પાઉડર. સોડા. બેકિંગ પાઉડર નાખી ને ચારણી થી ચાળી લો.

  2. 2

    પછી માખણ. દુઘ.એસેન્સ. મીઠું. એડ કરો. મિશ્રણ ને 10મીનીટ ફેંટો બરાબર મિક્સ થઇ જાય એટલે ટુટી ફુટી પણ નાંખી દો.

  3. 3

    ગ્રીસ કરેલા સુર્ય કુકર ના ડબ્બા માં મિશ્રણ નાખવું. 1.5 થી 2 કલાક સુર્ય કુકર માં કેક મુકવી બપોર ના તડકામાં એટલે 12 વાગ્યા પછી નો તડકો. 🌞

  4. 4

    2કલાક પછી ચેક કરી ને જોઇ લેવું કેક તૈયાર છે કે નહીં. 2 કલાક માં સોફ્ટ ને સ્પોન્જી કેક તૈયાર થઇ જાય છે. 🎂🍰👌😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes