રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને ફૂદીના ના પાન ને સાફ કરી ધોઈ લેવા
- 2
મિક્સર જારમાં કોથમીર ફુદીનો લીલા મરચાં આદુ ક્રશ કરી લેવું
- 3
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ અને સેવ ઉમેરી પેસ્ટ કરવી
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ચટણી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
-
લીલી મરચા ની ચટણી(Green chilli chutney recipe in Gujarati)
બ્રેકફાસ્ટ, ઢોકળા મા પણ લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર અને લીલા મરચાં ની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા મજા આવીજાય.#GA4#Week13 Chandni Dave -
-
-
-
-
રાજકોટ લીલી ચટણી(Rajkot Green Chutney Recipe in GujArati)
#GA4#week4#chutneylife#vegandips#gordhanbhaistylechutney#greenchutney#easychutney Deepa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16106212
ટિપ્પણીઓ