જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

સવાર ના નાસ્તા માટે પરફેક્ટ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 વાટકીભાખરી નો લોટ
  2. 1 વાટકીરોટલી નો લોટ
  3. 1ચમચો તેલ મોણ માટે
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીસફેદ તલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બંને લોટ મિક્સ કરી તેમાં મીઠું મોણ જીરું તલ અને મરી નાખવા.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. 15-20 મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    હવે ભાખરી વણી તાવડીમાં ધીમા તાપે સરસ શેકવી. ઘી લગાવી ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes