કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)

આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં મા ચણાનો લોટ નાખી ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી અને ગરણી થી ગાળી ઘોળવું તૈયાર કરી લેવું.ઘોળવા માં ૧ ગ્લાસ પાણી નાંખી દેવું.
- 2
એક તપેલીમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકૂ લાલ મરચું નાખી દેવુ. ત્યારબાદ તેમાં જીણું સમારેલું લસણ અને લીલાં મરચાં ના ટુકડા અને આદુ નાખી દેવુ.અને હળદર નાખી દેવી.
- 3
ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ઘોળવું નાખી ને તેમાં મીઠું ગોળ લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી દેવું અને મીક્સ કરી લેવું. અને લીંબુનો રસ નાખી દેવો. અને કસૂરી મેથી હાથેથી મસળી ને નાખી દેવી. કઢી માં કસૂરી મેથી નો સ્વાદ એકદમ સરસ લાગે છે.
નોંધ: કઢી માં લીંબુનો રસ નાખવાથી કઢી ફાટશે નહીં.
કઢી માં મસાલા થોડા ચડિયાતા રાખવા એટલે કઢી ટેસ્ટી 😋 લાગે છે - 4
પહેલા ફાસ્ટ તાપે ૧/૨ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લેવી. પછી ગેસ ધીમો કરી દેવો અને ૮/૧૦ મીનીટ સુધી ઉકળવા દેવી.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવી.
ગરમ ગરમ કઢી સર્વ કરી શકાય છે.
Similar Recipes
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
મસાલા ભાત, સાદા ભાત કે ખિચડી સાથે પરફેક્ટ મેચ.. Sangita Vyas -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
-
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#વેસ્ટગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે Nidhi Desai -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaઆપણા દરેક ગુજરાતી ના ઘર માં બપોરે ફુલ જમણ હોય એટલે કે દાળ,ભાત,શાક રોટલી.નાનું બાળક જ્યારે માતા નું દૂધ પીવા નું છોડે એટલે ધીમે ધીમે માતા એના સખત ખોરાક તરફ વાળે.શરૂઆત દાળ ના પાણી થી અને પછી દાળ ભાત થી માટે દાળ એ આપણો પાયા નો ખોરાક છે.વડી દાળ માંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. મારા મમ્મી ખૂબ જ સરસ દાળ બનાવે છે એમનું કહેવું છે કે જમવા માં જો દાળ સારી હોય તો જ જમવાની મઝા આવે.એમની એક special ટ્રિક છે દાળ માટે ,તેઓ દાળ માં હમેશા સૂકી મેથી ને સેકે ની તેનો ભૂકો કરી ઉમેરતા અને દાળ ને 20 થી 30 મિનિટ ઉકળતા.એમનું કહેવું છે કે દાળ ધીમા ગેસ પર ઉકળે તો તેમાં મસાલા ઓ સારી રીતે સુગંધ આપે. Bansi Chotaliya Chavda -
દહીં બેસન સરગવો (Dahi Besan Saragva Recipe In Gujarati)
સરગવો ના ઘણા બધા ફાયદા છે. અમારા ઘરમાં બધાને સરગવો બહું જ ભાવે તો આજે મેં દહીં બેસન સરગવો બનાવ્યો. Sonal Modha -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK ગુજરાતી લોકો ની ફેવરિટ ખટ્ટી મીઠી કઢી જે મેં આજ બનવી છે. Harsha Gohil -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
-
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (2)