ઉપમા (Upma Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

#ST

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. ૧ વાટકીરવો
  2. ૨ચમચી અડદની દાળ
  3. ૧ ચમચીચણાની દાળ
  4. ૩-૪ નંગકાજુ
  5. મીઠો લીમડો
  6. ૧ ચમચીરાઈ
  7. ૧/૨ વાટકીઝીણી સમારેલી ડુંગળી
  8. ચપટીઆખી મેથી
  9. મીઠું જરૂર મુજબ
  10. ૨ વાટકીપાણી
  11. કોથમીર
  12. ૨ચમચી તેલ
  13. ૧ નંગસુકું લાલ મરચું
  14. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મીઠો લીમડો અને લાલ સુકું મરચું ઉમેરી દો

  2. 2

    હવે તેમાં અડદની દાળ અને ચણાની દાળ ને મેથી દાણા અને કાજુ ઉમેરો

  3. 3

    હવે તેમાં રાઈ અને હિંગ ઉમેરી દો પછી આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી

  4. 4

    હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં રવો ઉમેરી દો અને થોડીવાર સુધી શેકો

  5. 5

    રવો શેકાય જાય એટલે તેમાં મીઠું ઉમેરીને પાણી ઉમેરી દો

  6. 6

    પછી તેને પકાવો પછી તેને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes