ઈડલી (Idli Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચોખા
  2. 1 વાડકીઅડદની દાળ
  3. 1 ચમચીમેથી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1પેકેટ ઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ અને મેથીને આખી રાત પલાળી રાખવા

  2. 2

    પછી તેને મિક્સીમાં થોડું કકરું વાટી લેવું

  3. 3

    છથી સાત કલાક આથો આવવા દેવો

  4. 4

    ખીરામાં સ્વાદ અનુસાર મીઠું મેળવો

  5. 5

    ત્યારબાદ તેમાં ઈનો મિક્સ કરી ફીણી લેવું

  6. 6

    ખીરામાંથી ઈડલી તૈયાર કરવી

  7. 7

    ચટણી અને સાંભાર સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes