વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Jigna Patel @jigna15
જે રાટલી સાંજ ની બચી જાય તે રોટલી સવારે વધારી દો તો સવાર નો મસ્ત નાસ્તો બની જાય અમારા ધરમા બધાને ખુબજ ભાવે છે
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
જે રાટલી સાંજ ની બચી જાય તે રોટલી સવારે વધારી દો તો સવાર નો મસ્ત નાસ્તો બની જાય અમારા ધરમા બધાને ખુબજ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ હીંગ હળદર ઉમેરો પછી રોટલી ના ટુકડા કરી ઉમેરો પછી મીઠું નાખી હલાવી લો
- 2
ગરમાગરમ ચા સાથે સર્વ કરો
Similar Recipes
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
સાંજ ની બચી ગયેલી રોટલી સવારે તળી લો તો સવારનો નાસ્તો બની જાય છે Jigna Patel -
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
રોટલી નો ચેવડો(rotli no chvedo recipe in gujarati)
આજે મે વધેલી રોટલી માંથી ચેવડો બનાવ્યો ..જેને સવારે નાસ્તામાં ગરમાં ગરમ મસાલા ચા સાથે ખુબજ સરસ લાગે છે.અને સવારે જટ પટ બની જાય છે. Tejal Rathod Vaja -
વધારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
સાંજ ના બચી ગયેલા ઢોકળા સવારે વધારી ચાર સાથે સવારે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે Jigna Patel -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી વધારે બની જાય ત્યાર આવી મસાલા વાણી રોટલી બનાવી તો નાસ્તો પણ થય જાય mitu madlani -
-
-
-
ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
ફૂલકા રોટલી. બનાવી ખુબજ સેલી છે. સરળતાથી તે બની જાય છે.#પોસ્ટ૭ Chudasma Sonam -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#GA4 #Week7#cookpadgujrati#cookpadindia#cookpadસવાર સાંજ બન્ને સમય લઈ શકાય તેવો ઝટપટ બનતો નાસ્તો...🍿🍽 Payal Bhaliya -
-
રોટલી ઉપમા
લેફટ ઓવર રોટલી (બચી ગઈ રોટલી) થી બના સરસ ગરમાગરમ ટેસ્ટી. એનર્જિટક નાસ્તો.. સવાર ના નાસ્ત ની સાથે બાલકો ના લંચ બાકસ મા પણ મુકી શકાય છે#નાસ્તો Saroj Shah -
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
-
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
.સવારે નાસ્તા માટે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
સ્પાઈસી રોટલી કેક (Spicy Rotli Cake Recipe In Gujarati)
ખુબજ હેલ્ધી નાસ્તો સાજે શુ બનાવુ મને આજે એ થયું ચટણી પડી છે રોટલી છે સોસ છે લાવ ને જટપટ બની જાય તેવી સ્પાઈસી રોટલી કેકે બનાવુ આમે કંઈક જુદુ લાગે 😋😋😋 Heena Timaniya -
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16139506
ટિપ્પણીઓ (3)