આખી ડૂંગળી બટાકા નું શાક (Akhi Dungri Bataka Shak Recipe In Gujarati)

Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 લોકો
  1. 250 ગ્રામનાની ડૂંગળી
  2. 3મિડિયમ સાઈઝ ના બટાકા
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 2ટામેટાં સુધારેલા
  5. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  6. 1 ચમચી હળદર
  7. મીઠું,
  8. 1 ચમચી ધાણા જીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 4 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌપ્રથમક એક કૂકરમા તેલ ગરમ કરી તેમાં જીરુ અને લસણ નાખી લાલ થાય ત્યાં સુધી ધીમા તાપે ગરમ કરવું પછી તેમા ટામેટા નાખી ડૂંગળી ને બટાકા નાખવા પછી તેમા મીઠું નાખી હલાવવું પછી બધા મસાલા નાખી ૧ ગ્લાસ પાણી નાખીને ૨વહીસલ કરી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishaliben Rathod
Vaishaliben Rathod @cook_30880865
પર

ટિપ્પણીઓ

Similar Recipes