કપકેક (Cupcake Recipe In Gujarati)

R. V. Solanki
R. V. Solanki @mks7129

કપકેક (Cupcake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 2 પેકેટપારલે જી બિસ્કીટ ના
  2. 2 પેકેટઓરીઓ બિસ્કીટ
  3. 1નાનો ગ્લાસ દૂધ
  4. 1ઈનો નું પાઉચ
  5. સજાવટ માટે જેમ્સ, જેલી વગેરે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ બિસ્કીટ ને મિક્સરમાં નાખી ભૂકો કરો.

  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં કાઢી લો, તેની અંદર દૂધ નાખીને બીટ કરો.

  3. 3

    હવે તેની અંદર ઈનો નો પાઉચ નાખી ફરી હલાવો.

  4. 4

    હવે કપ લઈ તેને ઘી વળે ગ્રીસ કરી, તેની અંદર આપણે જે બેટર બનાવ્યું છે તે નાખી, પાંચ મિનિટ માટે ઓવનમાં બેક કરો.

  5. 5

    પાંચ મિનિટ બાદ આપણી કેક તૈયાર. આપણી રીતે જેમ્સ, જેલી વગેરે નાખી સજાવટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R. V. Solanki
R. V. Solanki @mks7129
પર

Similar Recipes