દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને બટાકા ને ચોરસ કટકા કરી સમારી લો
- 2
એક કુકર મા તેલ મૂકી તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ ને હળદર નાખી દૂધી બટાકા વઘારો
- 3
પછી તેમાં મીઠું નાખો આદુ મરચાં ને લસણ નાખો
- 4
૪ વિશલ કરી ઠરે એટલે જોવો ને પાણી બાળી તેમાં મરચું લાલ ને ગોળ નાખો ઉપર ધાણાજીરું નાખો
- 5
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Guajrati)
#SVCએકલું દૂધીનું શાક પણ ટેસ્ટી લાગે છે..ચણાની દાળ કે બટેટા વગર પણ..મે ફક્ત એક ડુંગળી અને ટમેટું નાખીને બનાવ્યું છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#Priti#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 દૂધી નું શાક લગભગ મોટા ભાગ નાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયામાં એક વાર બનતું જ હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે દૂધી નું શાક ઓછું ભાવે.અહીં મેં ગોળ , આંબલી વાળું અને છાલ સહિત શાક બનાવ્યું છે. જે ચોક્કસ ભાવશે. Bina Mithani -
-
-
પરવળ બટાકા નું શાક (Parval bataka shak recipe in Gujarati)
#SVC#RB3સમર વેજીટેબલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#SVCદૂધી બહુ ગુણકારી એને ઠંડક આપે છે. દૂધી માંથી ગણી વાનગી બને છે. અને શાક પણ સરસ બને છે. દૂધી નું શાક બનાવવા કુણી દૂધી લેવી. Rashmi Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171472
ટિપ્પણીઓ