ગલકા બટાકા સબ્જી (Galka Bataka Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ-જીરું મૂકી તેમાં તતાલી જાય એટલે લસણ મુકો.
- 2
હવે બટાકા ને તપેલી માં નાખી 5 મિનિટ સાંતળી લો.હવે એમાં ગલકા ઉમેરી બધા મસાલા કરી દો.
- 3
થોડું પાણી નાખી ચડવા દો.અને ઉપર ઢાંકી દો એમાં થોડું પાણી નાખી ઓજ માં પકાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગલકા બટાકા નુ શાક (Galka Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#priti#cookoadindia#cookpadgujarati#સમરરેસિપીચેલેન્જ सोनल जयेश सुथार -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
પરવળ બટાકા ની સબ્જી (Parwal Bataka Sabji Recipe in Gujarati)
#EB#Week2Hi frnds, કુકીંગ એ મારો શોખ છે.પણ આજે થયું કે લેખન કળા પણ ટ્રાય કરી લઉં. હંમેશા આપણે કંઈ નવું કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ😃...તો ચાલો પરવળ વિશે થોડી માહિતી જોઇ લઇએ... પરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે.તેમાં ઘણા બધા વિટામિન્સ હોય છે.જેમ કે, વિટામિન એ, વિટામિન બી૨, વિટામિન સી.પરવળ માં કૈલ્શિયમ ની માત્રા પણ સારી એવી હોય છે.પરવળમા ઔષધીય ગુણો છે.પરવળ ના સેવન થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.પરવળ ને આમ તો ઘણી રીતે બનાવી શકાય છે.પણ મેં અહીં કંઈ નવું કરવાનો પ્રયત્ન નથી કર્યો. મેં તેને લસણ અને રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને નિરવીયત જ બનાવ્યું છે.તો પણ ખૂબ જ મસ્ત બન્યું છે. આશા છે કે આપ સૌને પણ પંસદ આવશે. Nirali Prajapati -
-
-
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
ગાર્લિક ગલકા સેવ સબ્જી (Garlic Galka Sev Sabji Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#SRJ Sneha Patel -
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
-
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
- ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172689
ટિપ્પણીઓ (2)