રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચોખા ચણાની દાળ ને અલગ અલગ પાણી મા પલાળી દેવા
- 2
એક લોયા મા પાણી ઊકાળવા મુકવુ,પાણી ઉકડે એટલે,મિઠુ સ્વાદમુજબ, હળદર નાખી દેવી,ત્યારબાદ ચોખા ઉમેરવા,
- 3
ચણાની દાળ ને કુકર મા બાફી લેવી
- 4
ચોખા રંધાય જાય એટલે ચાયણી મા કાઢી પાણી નીતારી લેવુ
- 5
વઘાર માટે ઘી મુકવુ ઘી ગરમ થઈ જાય એટલે,સુકા મરચા,તજ,લવિંગ જીરુ નાખવુ
- 6
ત્યારબાદ ભાત ઉમેરવા,ચણાની દાળ નુ પાણી નીતારી ને દાળ ઊમેરવી પછી હલાવીને મિક્ષ કરવુ
- 7
ઉપર કોથમીર ભભરાવવી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આજે મેં લેમન રાઈસ બનાવ્યા છે જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ધન્યવાદ 🙏🏻. Amita Soni -
-
લેમન રાઇસ
આ એક સાઉથ ઇન્ડિયન , નાના મોટા સૌ ખાઇ શકે એવી સાદી અને ટેસ્ટી,હેલ્ધી રેસિપી છે.#SR#RB11 Gauri Sathe -
લેમન રાઈસ સાઉથ ઇન્ડિયન રેસીપી (Lemon Rice South Indian Recipe In Gujarati)
#SR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
દાળ અને જીરા રાઈસ(dal and rice recipe in gujarati)
# સુપર સેફ ૪#વીક4#દાળ તુવેરની દાળ રોજ ખાઈને ઘર ના લોકો કંટાળી ગયા છે તો ચાલો આજે કોઈ નવીન દાળ કરીએ તુવેર સાથે મગ અને ચણાની દાળને પણ એડ કરીએ તેમાં ખૂબ જ સત્વ રહેલું છે avani dave -
-
-
સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઇસ (South Indian Famous Lemon Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
લેમન રાઇસ(lemon rice recipe in gujarati)
#લેમન રાઇસ#ફટાફટસાંજ પડે કાંઇક હલકો ખોરાક લેવો હોય તો ફટાફટ લેમન રાઇસ બનાવી પાડો બાપ્પુડી... મજ્જા ની જીંદગી.... Ketki Dave -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR Stuti Vaishnav -
-
સાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ (South Indian Beetroot Lemon Rice
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન બીટરૂટ લેમન રાઇસ Ketki Dave -
-
-
લેમન રાઈઝ(Lemon Rice Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25લેમન રાઈઝ કેરળ સાઈડ મળતું બેસ્ટ ટ્રેડિશનલ ફૂડ છે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે😍😍😍😍 Gayatri joshi -
ચિતરાના(લેમન રાઈસ)(Lemon rice recipe in gujarati)
#સાઉથલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને કર્ણાટકમાં ચિતરાના નામથી ઓળખવામાં આવે છે. આ રાઈસ એ ઝડપી બની જાય છે જેમાં ખાસ તેમાં કરેલ વગાર નો સ્વાદ હોય છે. Authentic રીત અનુસાર લસણ ડુંગળી વિના જ આ રાઇસ બનાવવામાં આવે છે. અહીં ડુંગળી નો ઉપયોગ કરી આ રાઈસ બનાવેલ છે. Dolly Porecha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#RB11#lemonrice#southindianrice#LB#authenticrecipe#cookpadgujarati Mamta Pandya -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
-
કર્ડ રાઇસ (curd rice recipe in gujarati)
#ફટાફટ જલ્દી બની જાય એવુંકડઁરાઇસ જે વિટામીનથી ભરપૂર અને ટેસ્ટી પણ છે Kajal Rajpara -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175688
ટિપ્પણીઓ