કઢી (Kadhi Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસછાશ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. ચારથી પાંચ લવિંગ
  5. 1-10મીઠા લીમડાનાં પાન
  6. 1 ચમચીજીરૂ
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1લીલુ મરચું
  10. ૧ ટુકડોઆદું
  11. 2 ચમચીગોળ
  12. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશમાં ચણાનો લોટ મિક્સ કરો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી લવિંગ જીરુ અને હિંગનો વઘાર કરી છાશ વઘારવી

  3. 3

    ત્યારબાદ તેમાં લીલા મરચા આદું મીઠું હળદર મીઠા લીમડાનાં પાન અને ગોળ નાખી ઉકાળો

  4. 4

    બરાબર ચડી જાય એટલે કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes