ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CRC
- છત્તીસગઢ માં સ્ટ્રીટ ફૂડ તરીકે આ વાનગી પ્રખ્યાત છે.. અહી રાયપુર ની ફેમસ ઝાલમુરી બનાવેલ છે.. એકદમ અલગ ટેસ્ટ છે જરૂર ટ્રાય કરવી..

ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

#CRC
- છત્તીસગઢ માં સ્ટ્રીટ ફૂડ તરીકે આ વાનગી પ્રખ્યાત છે.. અહી રાયપુર ની ફેમસ ઝાલમુરી બનાવેલ છે.. એકદમ અલગ ટેસ્ટ છે જરૂર ટ્રાય કરવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2મોટું બાઉલ સફેદ મમરા
  2. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  3. 2 નંગબાફેલા બટાકા સમારેલાં
  4. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  5. 2 નંગટામેટા ઝીણા સમારેલાં
  6. 1વાટકો તળેલા બી
  7. 1બાઉલ બાફેલા ચણા (બ્રાઉન)
  8. 1બાઉલ ચવાણું/ભૂસુ/ ચેવડો
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  12. સ્વાદ મુજબ ચાટ મસાલો
  13. લીલી ચટણી જરૂર મુજબ
  14. લાલ ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ના કટકા કરી લેવા. બીજી સામગ્રી ભેગી કરી લેવી. એક મોટા બાઉલમાં મમરા, ડુંગળી, ચવાણું, કાકડી, ટામેટા, બટાકા ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં બંને ચટણીઓ, બી, ચણા, મીઠું, મરચું,ચાટ મસાલો, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરવું. હવ બધું મિક્સ થઈ જાય એટલે પ્લેટ માં લઇ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes