રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ રીંગણ
  2. 2 નંગ બટાકા
  3. 1 નંગટામેટુ
  4. ૮ થી ૧૦ કળી લસણ
  5. ૩ ચમચીતેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ અને બટાકા ના કટકા કરવા

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી લસણનો વઘાર કરી રીંગણ અને બટાકા ઉમેરવા

  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા ગોળ ટામેટું નાખી મિક્સ કરો

  4. 4

    જરૂર મુજબ પાણી ઉમેરી શાક ચડવા દેવું

  5. 5

    બરાબર ચડી જાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes