રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રા મ ખીરું
  2. ટામેટાં
  3. ૪ ડુંગળી
  4. 1 વાટકી લીલા ધાણા
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ ચમચી લીંબુ નો રસ
  8. ચપટી રસોઈ સોડા
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં, ડુંગળી અને લીલા ધાણા ને ઝીણા સમારી લેવા.ત્યારબાદ તેમાં મીઠું મરચું અને લીંબુ નાખી મિક્ષ કરવું.

  2. 2

    ખીરા માં સોડા નાખી લોઢી પર ગોળ પથરી તેમાં ઉપર આ મિશ્રણ ને ગોળ સપ્ માં પાથરવું.

  3. 3

    તેલ થી સેક્વું,ત્યારબાદ બીજી તરફ ધીમેથી ઉથલાવી સેકવુ..તો તૈયાર છે મિક્ષ ઉત્તપમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Grishma Acharya
પર

Similar Recipes