કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni

કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 4 નંગ કાંદા
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તળવા માટે તેલ
  7. થોડી મેથી
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ એક તપેલીમાં લાંબા સમારેલા કાંદા અને મેથી લો

  2. 2

    તેમાં ચણાનો લોટ મીઠું મરચું અને હળદર નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો

  4. 4

    હવે તેલને ગરમ કરી તેમાં મીડિયમ સાઇઝના ભજીયા ઉતારી લો

  5. 5

    ગરમ ભજીયા ને સોસ સાથે કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes