ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#MDC
#mom memory
#સુકવણી રેસીપી
#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીનીટ
સ્ટોર કરાય
  1. 1 બાઉલ ચોખા ના લોટ
  2. 2 બાઉલ પાણી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 ચમચીપાપડ ખારો
  5. 1 વાટકીપલાળેલા સાબુદાણા

રાંધવાની સૂચનાઓ

60 મીનીટ
  1. 1

    પુર્વ તૈયારી મા..સાબુદાણા ધોઈ ને 6,7કલાક પાણી મા પલાળી દેવાના,અને સ્ટીમર મા બરાળ થી બાફી લેવાના

  2. 2

    એક તપેલી મા ચોખા ના લોટ,પાણી,મીઠું નાખી ને મિક્સ કરી લેવુ, બરાળ થી બાફેલા સાબુદાણા પાપડ ખારો નાખી ને લમ્સ ફ્રી ઘોલ બનાવી ને ગૈસ ઉપર કુક કરવા મુકો સતત હલાવતા રેહવુ જેથી ઘોલ તળિયે ચોટે નહી., ઘોલ ના મિશ્રણ ગાઢા થાય સહેજ રંગ બદલાય,ચોખા ના લોટ ની કચાસ ના રહે નીચે ઉતારી ને ઠંડા થવા દેવુ

  3. 3

    થાલી તેલ થી ગ્રીસ કરી ને આગુળી વડે વડી બનાવી ને થાલી ને તાપ મા સુકાવા મુકી દેવુ

  4. 4

    આકરા તાપ મા સવાર થી સાઝં સુધી મા સુકાઈ જાય છે,બસ થાલી મા થી કાઢી ને એર ટાઈટ ડબ્બા મા ભરી લેવુ, જયારે ખાવી હોય ત્યારે ગરમ તેલ મા તળી લેવાના. તળયા પછી ફૂલ જેવી દેખાયે છે,તૈયાર છે નાના મોટા બધા ની પસંદ મમ્મી ની રેસીપી ચોખા ની વડીઓ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes