ફજેતો (Fajeto Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#KR
કેરી ની સિઝન આવે એટલે અચુક બને જ કેરી ના રસ કરતાં મને અતી પ્રિય ધમધમાટ આદું લીલા મરચા વાળો.
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR
કેરી ની સિઝન આવે એટલે અચુક બને જ કેરી ના રસ કરતાં મને અતી પ્રિય ધમધમાટ આદું લીલા મરચા વાળો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં ઘી મુકી રાઈ જીરા હીંગ નો વધાર કરો પછી તેમા કેરી નો રસ થોડું પાણી ઉમેરી ને થવા દો
- 2
ત્યાર બાદ આદું લીલા મરચા ની પેસ્ટ લીમડા ના ને ઉમેરો પછી એક વાટકી મા ચણા નો લોટ મરચા નો ભુકો ચપટી હળદર નાખી તેમા પાણી ઉમેરી હલાવી ફજેતા મા ઉમેરી દો ને હલાવી ખાંડ ઉમેરી ઉકળવા દો
- 3
ફજેતો તૈયાર છે મગ ની છુટી દાળ ચણા ની છુટી દાળ રસ લેચી સાથે પીરસો. આભાર
Similar Recipes
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
-
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Famફજેતો પાકી કેરી માંથી બનતી ગુજરાતી વાનગી છે. જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ફજેતો મારી ફેવરિટ વાનગી છે. ગરમાગરમ પીવાની બહુ મજા આવે છે. કેરીની સીઝન માં મારા પપ્પા જરુર બનાવડાવતા. હું પણ આ સિઝનમાં બનાવું છું. મારા ફેમિલી માં બધાને ફજેતો ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
-
-
ફજેતો (Fajeto recipe in Gujarati)
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ફજેતો
cook_26038928 હેમા બહેન ની રેસિપી માંથી પ્રેરણા લઈને મે બનાવેલ ફજેતો#RB11 Ishita Rindani Mankad -
ફજેતો અને ટિંડોળા નુ શાક (Fajeto Tindora Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરસ રોટલી પ્લેટર દર વર્ષે રસ રોટલીના પ્લેટર ની શરૂઆત માર્ચ મહિનાથી લઈ ને જ્યાં સુધી કેરી અમને બાય બાય ના કહે ત્યા સુધી તો રસ રોટલી લંચ મા હોય હોય ને હોય જ ... Ketki Dave -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
-
-
ફજેતો (Fajeto Recipe in Gujarati)
#AM1ઉનાળામાં કેરી ના રસની સીઝન શરૂ થાય એટલે રસની સાથે . અવશ્ય બને. કેરીનો રસ પચવામાં ભારે પણ જમ્યા પછી એકવાર ફજેતો પી લઈએ તો રસનું પાચન જલ્દી થઈ જાય છે રસ ભારે પડતો નથી આપણા ને આળસ ચડતી નથી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR મેંગો ફજેતો વીથ રાઇસ (સમર સ્પેશિયલ) Sneha Patel -
કેળા ના ભજીયાં (Kela Bhajiya Recipe In Gujarati)
#MVF મોનસૂન મા ચટપટુ ને ગરમ 🔥 ખાવા ની ઓર મજા છે અમારે ત્યાં મીક્ષ ભજીયાં બને અચૂક કેળા ના બનાવવા ના જ. મારા સસરા ને અતી પ્રિય. HEMA OZA -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી#mango#treditionalકેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો. Daxita Shah -
કેરી નો ફજેતો(કઢી)
#સુપરશેફ1#કરીઆપણી જૂની અને જાણીતી વાનગી છે.કેરી નો રસ વધ્યો હોય, અથવા કેરી ના ગોટલાં ધોઈ ને એ ધોયેલાં પાણી માં થી ફજેતો બનાવાતો હતો.કેરી ની સીઝન માં ફજેતો પીવાથી કેરી વધારે ખવાઈ ગઈ હોય તો,ફાયદો કરે છે Mamta Kachhadiya -
-
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
ગુજરાતી ગૃહિણીઓ કશું જ એમ એમ ના ફેંકી દે.... હવે કેરી ની જ વાત કરૂં.... કેરી નો રસ કાઢી એના ગોટલા છોંતરાને ધોઇ એ ઘોળ નો ફજેતો ..... સ્વાદિષ્ટ ફજેતો બનાવી પાડે છે Ketki Dave -
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
ફજેતો (પાકી કેરી ની કઢી)())fajeto in Gujarati )
# વિકમિલ 2# સ્પાઈસી રેસીપી# માઇઇબુક# પોસ્ટ 20# ફજેતો પાકી કેરી ની કઢી Kalyani Komal -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16222719
ટિપ્પણીઓ (2)