દાલ બાટી ચુરમુ (Dal Bati Churmu Recipe In Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૫ લોકો માટે
  1. ૧ વાટકી ઘઉં નો જાડો
  2. ૧ વાટકી ઘી
  3. ૧ વાટકીમિક્સ દાળ
  4. ૧ વાટકીકાંદા લસણ ટામેટાં સમારેલા
  5. ૧૦લીમડાના પાન
  6. મીઠું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. આદુ મરચા ની પેસ્ટ
  10. ૨ ચમચી કાજુ બદામ ના ટુકડા
  11. ૨ ચમચીખાંડ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    ઘઉં નો જાડો લોટ લઈ એમાં ઘી નું મુઠી પડતું મોણ નાખી લોટ બાંધવોત્યાર બાદ બાટી બનાવી અપ્પમ માં મૂકી સેકી લેવી

  2. 2

    ત્યાબદ બધી દાળ મિક્સ કરી ધોઈ ને કુકર માં બાફી લેવી ત્યાર બાદ પેન માં તેલ લઈ તેમાં રાઈ લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ કાંદા બધું નાખી સટડવી પછી ટામેટું નાખી તેમાં મરચા પાઉડર, મીઠું, હળદર, ગરમ મસાલો બધું નાખી દાળ બનાવી

  3. 3

    ચુરમુ બનાવામાટે ૨ બાટી ને મિક્ષી માં પીસી લેવી પછી પેન માં ઘી મૂકી તેમાં ચુરમુ કાજુ બદામ ખાંડ નો પાઉડર નાખી મિક્સ કરી સર્વ કરવું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes