પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
પાઇનેપલ રાયતુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ગ્રામ દહીં
  2. ૧ નંગ પાઇનેપલ છોલી ને રીંગ કાપેલુ : રાઇતા માટે ૩ રીંગ
  3. ૧/૨ ટીસ્પૂન રાઇ ના કુરિયા
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ
  5. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેશર કૂકરમા પાઇનેપલ ની રીંગ, ૧ કપ પાણી & ૨ ટેબલસ્પૂન ખાંડ નાંખી ૨ સીટી બોલાવી દો.... બીજી બાજુ દહીં ને ૧ ચારણીમા કાઢી વધારાનુ પાણી નિતરવા દો

  2. 2

    દહીં જાડો થાય એટલે એને ૧ બાઉલ મા લો.... હવે એમા ખાંડ, મીઠું રાઇ ના કુરિયા મીક્ષ કરો..... પાઇનેપલ ની ૩ રીંગ ના ટૂકડા કરી.... એનમાથી વધારાનુ પાણી નીચોવી દહીં મા નાંખો.... મીક્ષ કરી બાઉલ ને ફ્રીઝ મા ઠંડુ કરવા મૂકો

  3. 3

    પીરસતી વખતે સર્વિંગ બાઉલ મા કાઢી.... પાઇનેપલ રીંગ & ચેરીની પાતળી રીંગ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes