રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીની અને બટેટાની
છાલ ઉતારી તેના નાના પીસ કરો. - 2
હવે કુકરમાં તેલ મૂકી રાઈ,જીરુ અને હિંગ ઉમેરો.ત્યારબાદ દુધી બટાકા ઉમેરી તેમાં બધા જ મસાલા નાખી દો.
- 3
હવે ટામેટું સુધારી તેમાં ઉમેરો.ત્યારબાદ જરૂર પૂરતું પાણી ઉમેરો.અને મીકસ કરીલો., કુકર બંધ કરી 3 વ્હીસલ થવા દો.પછી કૂકરને સીઝવા દો.
- 4
કૂકર સીઝે ઐટલે સર્વિંગ પ્લેટમાં લઈ પરાઠા,પૂરી રોટલી કે ભાત સાથે સર્વ કરો.મેં અહીં રસ-પૂરી લચકો મોગરદાળ,ઈદડા સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી ડોનટ/વેજ.પનીર રીંગ સમોસા
#LB#લંચ બોકસ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB13#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16247043
ટિપ્પણીઓ