રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ધોઈ ને છાલ ઉતારી લો.ત્યાર બાદ તેના કટકા કરી ને હળદર અને મીઠું નાખી ને એક દિવસ માટે આથી લો.ગોળ ને સમારી લેવો.બીજા દિવસે આથેલા કેરી ના કટકા ને પાણી માંથી બાર કાઢી ને પંખા નીચે ૪-૫ કલાક માટે સૂકવી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી ને ધાણા ના કુરિયા નાખી ને તેને શેકી લો.કુરિયા શેકાય જાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે એક તપેલા મા સૂકવેલા કેરી ના કટકા લઈ લો.ત્યાર બાદ તેમાં ગોળ,શેકેલા કુરિયા,મેથી ના કુરિયા,રાઈ ના કુરિયા અને લાલ મરચું નાખો હવે બધું બરાબર મિક્સ કરી લો.
- 4
હવે તેને તપેલા મા જ ૩-૪ દિવસ માટે રાખી દો.રોજ ૨ થી ૩ વાર ચમચા થી હલાવવું જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને ગોળ પણ ઓગળી જાય.૩-૪ દિવસ પછી જોશો તો તેમાં ચાસણી જેવું બની જશે એટલે ગોળ કેરી તૈયાર થઈ જશે.ત્યાર બાદ તેને એક કાચની બોટલ મા ભરી લેવું.
- 5
તો તૈયાર છે ગોળ કેરી નું અથાણું.
Similar Recipes
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek2Post1 Bhumi Parikh -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#APR#RB8#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ