મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#AP
જૂની વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લઈ તેમાં પાણી ઉકળવા મૂકવું.તેમાં સેવ નાખી ઉકાળવું.સેવ બાફવી.
- 2
હવે તેને ચારણી માં નાખી ઓસાવી લેવી અને ફરી એજ પેન માં નાંખી ગોળ અને ઘી ઉમેરી ગરમ ગરમ ખાવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીના સાત દિવસો એટલે મોટા દિવસ, જેની શરૂઆત એકાદશથી થાય, અમારે ત્યાં ધનતેરસથી ભાઈબીજ સુધી દરરોજ મિઠાઈ બનાવવામાં આવે. ધનતેરસના મીઠી સેવ, કાળીચૌદશના નૈવેદ્યમા ચોખાની લાપસી સાથે ચણાની દાળ, દિવાળીના મગસના લાડુ અને ભજીયા, બેસતા વર્ષના મગ અને ખીર તથા ભાઈબીજના ભાઈને ભાવતી મિઠાઈ. આજે મીઠી સેવની રેસીપી શેર કરુ છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
-
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254121
ટિપ્પણીઓ