વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલીના ટુકડા કરી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી લસણ રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી છાશ ઉમેરો
- 3
સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરી મિક્સ કરવું
- 4
ત્યારબાદ તેમાં રોટલીના ટુકડા અને ખાંડ ઉમેરી ચડવા દેવું થોડું ઘટ્ટ થાય એટલે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
-
-
-
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
-
-
-
-
-
-
ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)
આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે Nidhi Jay Vinda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16256592
ટિપ્પણીઓ