કેરીનો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#SD
સદાબહાર એવો મેંગો જ્યુસ અને પૂરી ઉનાળાની શાન છે. કેરીનો રસ, પૂરી અને સેવલા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10મિનિટ
1વ્યકતી માટે
  1. 2 નંગકેરી
  2. 1 ચમચીખાંડ
  3. પૂરીના લોટ માટે
  4. 1 કપ ઘઉં લોટ
  5. 1 ચમચીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીહીંગ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    એક વાસણમાં ઝીણી સમારેલી કેરી અને ખાંડ નાખી ક્રશ કરી લો.

  2. 2

    એક બાઉલમાં ઘઉં લોટ લો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર ઉમેરો.

  4. 4

    હવે તેમાં મીઠું અને હીંગ નાંખવી અને લોટ બાંધી લો.

  5. 5

    લોટ માંથી નાના નાના લુઆ બનાવી પૂરી તળી લો તૈયાર છે આપણી ઉનાળાની ખૂબ જ ટેસ્ટી રસ અને પૂરી..એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ..થેન્ક યુ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

Similar Recipes