મગની દાળના વડા (Moong Dal Vada Recipe In Gujarati)

PRIYANKA DHALANI @priyankadhalani
મગની દાળના વડા (Moong Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં 8-10કલાક પલાળેલી મગની દાળ અધકચરી મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
હવે તેમાં 2 ચમચી કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ,કાચી કેરી, સૂકા લાલ મરચાંની નાના કટકા,મીઠું સ્વાદનુસર નાખી મીક્સ કરો.
- 3
ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ થાય એટલે તેમાં નાના નાના વડા નાખો.
- 4
આ વડાને ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાસુધી તળી લો.
- 5
આ વડાને કાચી કેરીની ચટણી સાથે સર્વ કરો એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ...થેન્ક યુ 🤩
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે. Urmi Desai -
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MFFવરસાદની સિઝનમાં દાળવડા ન ખાઈએ તો ચાલે જ નહીં અમારે ત્યાં જુદી જુદી જાતના દાળવડા અવારનવાર બને છે આજે મેં ચણાની દાળના બનાવ્યા છે જે કાંદા થી ભરપુર છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે Kalpana Mavani -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#KSJ#Week 3 vનવરાત્રિ સ્પેશીયલ સાબુદાણા વડાઆ વડા ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. બહારથી કડક અને અંદર થી પોચા બને છે. એક વાર જરૂરથી ટ્રાય કરી જુઓ.PRIYANKA DHALANI
-
-
-
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
મિક્ષ દાળ-રાઈસ વડા (Mix Dal-Rice Vada in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecial#healthyતમે દાળ વડા તો ખાધા હશે પણ આ મિક્ષ દાળ અને રાઈસ ના વડા નહી ખાધા હોય. આ વડા બહાર થી કુરકુરા અને અંદર થી સોફ્ટ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ના ઠંડા વાતાવરણ માં ગરમાગરમ ચા સાથે આ ગરમાગરમ વડા ખાવા ની મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
મોનસૂન સ્પેશિયલ વાટી દાળ વડા (monsoon special vati dal vada recipe in Gujarati)
#સ્નેક્સઅત્યારે વરસાદની સિઝન છે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ત્યારે આવડા ખાવાની ખૂબ જ મજા આવે છે આ ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે તેમાં કોઈ સોસ ચટણી જરૂર નથી પડતી અને આ ક્રિસ્પી વળા નાસ્તામાં ચા સાથે ખુબ જ સરસ લાગે છે parita ganatra -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#KSJ2#week1આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.PRIYANKA DHALANI
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277505
ટિપ્પણીઓ (4)