દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Tupi Purohit
Tupi Purohit @purohittupi9

#AP

દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. દાળ માટે
  2. 4 ચમચીમગ ની ફોતરાં વાળી દાળ
  3. 4 ચમચીમસૂર ની દાળ
  4. 4 ચમચીતુવેર દાળ
  5. 1 ચમચીઆદુ,મરચા લસણ નીં પેસ્ટ
  6. 1 નંગ જીણી સમારેલી ડુંગળી
  7. 1 ચમચીજીણાં સમારેલા ટામેટા
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચીહળદર પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીધાણાજીરું
  13. 2સૂકા મરચા
  14. 2તમાલપત્ર
  15. 1/2 ચમચીરાઈ-જીરું
  16. બાટી માટે
  17. 2 વાટકીરોટલી નો લોટ
  18. 4 ચમચીઘી મોણ માટે
  19. 2 ચમચીઘી બાટી સેકવા માટે
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 1/2 ચમચીઅજમાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળ માં મીઠું એન્ડ હલદાર નાખી ને બાફી.

  2. 2

    બાટી માટે બધું મિક્સ કરી લોટ બાંધી લો.થોડો કઠણ બાંધવો.એને 10.મીનીટ રેસ્ટ આપવો

  3. 3

    હવે બાટી નાના લીંબુ જેવડા લુવા કરી લો.
    કુકર માં ઘી મૂકી તેમાં થઈ સીટી અને રિંગ કાઢી તેમાં બાટી સેકી લો

  4. 4

    દાળ ના વઘાર માટે રાઈ-જીરું મૂકી લીમડો,તમાલ પત્ર, આદુ-મરચાં-લસણ પેસ્ટ,લાલ મરચું, મૂકી ડુંગળી સાંતળો લો.2 મિનિટ પછી ટામેટા નાખી બધા મસાલા કરી 6-7 મિનિટ સાંતળી લો.પછી બધી દળ નાખી ઉકાળવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tupi Purohit
Tupi Purohit @purohittupi9
પર
I'm not a chef. But I'm passionate about food - the tradition of it, cooking it, and sharing it.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes