રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટર ના વચ્ચેથી બે કટકા કરી લેવા. કડક બટર હોવાથી તેના કટકા ઊંધા ચાકુ વડે કરવા જેથી તે તૂટી ના જાય. દરેક કટકા ને ખજૂર ની ચટણી માં બોળી લેવા.
- 2
હવે તેના પર લાલ, લીલી અને ગળી ચટણી લગાવવી.ત્યારબાદ ડુંગળી, બી અને સેવ ઉમેરવા. છેલ્લે ગળી ચટણી ઉમેરી એકદમ ટેસ્ટી રસ પાઉં સર્વ કરવા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
રસપાઉં (Ras Paav Recipe In Gujarati)
#RJS જામનગર નું નામ પડે એટલે બાંધણી કંકુ કાજળ સુડી યાદ આવે પણ અહીં ની ખાણી પીણી ની વાત જ નયારી છે સવાદીલી સફર માં આજ હું રસપાઉં બનાવી રહી છું. HEMA OZA -
રસ પાઉં(ras pav recipe in gujarati)
#ફટાફટ#weekend Post.આ રસ પાઉં જામનગર ની પ્રખ્યાત ડિશ છે.જે મે ઘર પર બનાવી છે. બહુ ટેસ્ટી ને ઓછી વસ્તુ માં બની જાય છે. તમને ગમે એવી આશા રાખું છું🙏😊 Sweetu Gudhka -
જામનગર સ્પેશિયલ રસ બટર પાઉં (Jamnagar Special Ras Batter Paau Recipe In Gujarati)
જામનગર સ્પેશિયલ રસ બટર પાઉં#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeજામનગર સ્પેશિયલ રસ બટર પાઉં --- સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. સ્વાદ માં ચટપટા ને તીખા હોય છે. ફક્ત ચટણી તૈયાર હોય તો 10 મિનિટ માં બની જાય છે. ક્રન્ચી ટેસ્ટ માટે મસાલા શીંગ નખાય છે, પણ હું તળેલા દાળિયા પણ સાથે નાખું છું. મારા ઘરમાં બધાં ને પસંદ છે. Manisha Sampat -
-
જામનગર ના પ્રખ્યાત રસ પાઉં (Jamnagar Famous Ras Paau Recipe In Gujarati)
#CTજામનગર માં આમ તો ઘૂઘરા,દાળ પકવાન,બ્રેડ કટકા,જે. ડી ના જોટા, પૂરી- શાક - ગાંઠિયા વગેરે જેવી ચટપટી વાનગીઓ વખણાઈ છે પણ મે આજે જામનગર ના પ્રખ્યાત રસ પાઉં બનાવ્યા છે....તમે લોકો પણ આ ચટપટા રસ પાઉં જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
ફેમસ રસ પાઉં(ras pav recipe in gujarati)
રસ પાઉં એ જામનગરની મોસ્ટ ફેવરિટ અને most famous street food dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે રેસીપી આપણે જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે સાતમના દિવસે પણ આપણે લઇ શકાય છે#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
બટર રસ પાંઉ જામનગર સ્ટ્રીટ સ્ટાઇલ (Butter Ras Paav Jamnagar Street Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
-
જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
#CT- જામનગર... આ શહેર વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે.. જામનગર ના લોકો સ્વાદ પ્રિય છે, એટલે અહીં ખાણીપીણી ની ભરમાર છે.. એમાંની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી અહીં મેં બનાવી છે.. જામનગર માં આશરે 60 થી 70 વર્ષ જૂના વજુભાઈ રગડા વાળા ના પ્રખ્યાત બ્રેડ કટકા મેં બનાવ્યા છે..મારા જ ઘર ની 6 પેઢીએ આ બ્રેડ કટકા ખાયેલા છે.. અને હજી પણ આ પરંપરા ચાલુ જ છે😀 બીજા શહેર માં કે બીજી જગ્યાએ પણ બ્રેડ કટકા બનાવે છે પણ તેમાં સેવ અને બીજી સામગ્રી પણ ઉપયોગ માં લેવાય છે.. અહીં મેં વજુભાઈ જેવી જ સામગ્રી નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે.. બધા એકવાર જરૂર ટ્રાય કરજો.. ટેસ્ટ ની ગેરંટી મારી..😀👍 Mauli Mankad -
-
-
-
-
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
કચ્છી કડક(Kacchi kadak in gujarati recipe)
#સુપરશેફ3#મોંન્સૂનદાબેલી નું એક બીજું સ્વરૂપ કે જે બવ પ્રચલિત નથી પણ કચ્છ માં ગઇ ત્યાં મેં ખાધું હતું...ખૂબ જ ટેસ્ટી હોઈ છે. KALPA -
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
-
-
-
-
પોરબંદર સ્પેશીયલ પાવ રગડો(Porbandar Special Paav Ragdo Recipe In Gujarati)
#CT#porbandar#cookpadindia#cookpadgujratiઆમ તો પોરબંદર માં ઘણી Dishes Famous છે . પણ પાઉં રગડા ની તો વાત જ કંઈક અલગ જ છે. Payal Bhaliya -
પાઉં રગડો
#FD- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે.. Mauli Mankad -
-
-
ભજીયા પાઉં
વડા પાઉં જેવાં જ ભજીયા પાઉં સ્વાદિષ્ટ લાગે છે. આમાં ભજીયા કોઈ પણ લઈ શકાય. જેમ કે ડુંગળી, બટાકા, મેથી, મરચાં, વાટી દાળ ના અથવા કોઈ પણ મિક્સ ભજીયા...#monsoon#પાઉં Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16283014
ટિપ્પણીઓ