મિક્સ ફ્રૂટ સ્મુધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ફ્રુટ ને ધોઈ સાફ કરી કાપી લેવા
જાર લઈ તેમાં બધા ફ્રુટ દહીં અને મેપલ સીરપ ઉમેરી ક્રશ કરી લેવું - 2
ગ્લાસમાં નીચે બરફના ટુકડા ઉમેરી ઉપર સ્મુધી ઉમેરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ ફ્રુટ જામ(Mix fruit jam recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#post1#cookpadindia#cookpadgujarati દોસ્તો , ઘરે બનાવેલ કોઈપણ વસ્તુ હાઇજિન અને હેલ્ધી જ હોય. ભલે પછી એ કોઈપણ જાતના સોસ હોય જામ હોય કે બીજી કોઇપણ કેટેગરીની વસ્તુ હોય.Homemade ઇસ બેસ્ટ.અત્યારે શિયાળામાં સરસ મજાના ફ્રુટ મળતા હોય છે આજે મેં પાંચ ફ્રૂટને ભેગા કરીને જામ બનાવ્યો છે કોઈપણ જાતના કલર નાખ્યા વગર ખૂબ જ સરસ natural કલર આવેલો છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
અલગ-અલગ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જામ બનાવવામાં આવે છે. બ્રેડ અને જામ બ્રેકફાસ્ટની સૌથી લોકપ્રિય અને સરળ વસ્તુ છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. મિક્સ ફ્રુટ જામ એ સૌથી લોકપ્રિય જામ નો પ્રકાર છે જે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરીને બનાવવામાં આવે છે.જામ બનાવવાનું ખૂબ જ આસાન છે અને ઘરે બનાવવામાં આવતાં જામ બહારથી ખરીદવામાં આવતા જામની સરખામણીમાં સ્વાદ અને ગુણવત્તા બંને માં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઘરે બનાવાતા જામમાં આપણે ફળોની ગુણવત્તા અને ખાંડનું પ્રમાણ જાળવી શકીએ છીએ. ખાંડને બદલે સાકર વાપરીને પણ જામ બનાવી શકાય.જામ ને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ કરી શકાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
-
મિક્સ ફ્રૂટ જામ(Mix fruit jam Recipe In Gujarati)
આ jam કલર અને વિનેગર વગર નો છે. ઘર નો શુદ્ધ અને બહાર જેવો જ સ્વાદિષ્ટ.#KD Reena parikh -
-
-
-
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
-
-
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
-
-
મિક્સ ફ્રૂટ પુંડીગ /ડેઝર્ટ(Mixed fruit pudding recipe in Gujarati)
#cookpadTurns4મિકસફુ્ટ ડેઝૅટ એક સી્મ્પલ અને ઈઝી ,દહીં અને તાજા ફળો માંથી બનતી વાનગી છે..જે મારા ધર માં વારંવાર બને છે . સાથે ઉમેરાતા ડા્ય ફુ્ટસ....જેમાં બધાજ વિટામીન્સ, હેલ્ઘીફેટ્ પો્બાયોટીકસ,મળી રહે છે.તમે પાર્ટીમાં ફેમીલી ફંકસન માં બનાવી શકો છો્ જયારે તમને ફે્શ અને રેફ્રેસિંગ ખાવાનું મન થાય ત્યારે બનાવી ને ખાઈ શકો. મેં થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીયુ છે.સ્વીટ ને ક્રિમી ટેસ્ટ માટે... Shital Desai -
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289152
ટિપ્પણીઓ