ઇન્સ્ટન્ટ ઢોંસા (Instant Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં પાણી નાખી 15મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ મિક્સર જારમાં રવો અને ભાત ને ક્રશ કરો.
- 2
મિશ્રણ થોડુ કરકરું રાખવું,મીઠું નાખી ને નોનસ્ટિક તવી માં ખીરું પાથરો. થઈ જાય તો એટલે ઢોંસા રેડી. સંભાર અને ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા નીર ઢોંસા (Rava Neer Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava dosa..ઢોંસા આ બધાને ભાવતી વાનગી છે પણ અચાનક ઢોંસા ખાવાનું મન થાય ત્યારે રવા ઢોંસા આ બેસ્ટ ઓપ્શન છે . રવા ના પેપર ઢોંસા મસાલા ઢોંસા આમ અમુક રીતે બનાવાય છે પણ આજે મેં અહીંયા નીર રવા ઢોંસા બનાવ્યા છે જે ખાવામાં બઉજ ટેસ્ટી હોય છે અને આ ઢોંસા નાના બાળકો તથા વડીલો માટે બઉજ હેલ્થી છે કારણ કે આ પચવામાં ખુબજ હળવા હોય છે. Dimple Solanki -
-
-
મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોંસા (Mamra Instant Dosa Recipe In Gujarati)
#WDCWomen's Day Special recipeમમરા નો ઉપયોગ કરી સોજી અને ચણાનાં, ઘઉં ના તથા ચોખાનાં લોટ માંથી ક્રીસ્પી ઢોસા બનાવ્યા છે.મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી મમરાનાં ઈન્સ્ટન્ટ ઢોસા વિથ ટોમેટો ચટણી Dr. Pushpa Dixit -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25ઢોસા એક સાઉથ ઈંડિઅન રેસીપી છે. રવા ઢોસા એ જલ્દી થી બનતો ઢોસાનો એક પ્રકાર છે. જલ્દી થી બનતી અને ખાવામાં ટેસ્ટી રેસીપી છે. Jyoti Joshi -
-
-
-
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોંસા પ્રીમિક્સ (Instant Crispy Dosa Premix Recipe In Gujarati)
#STક્રિસ્પી ઢોંસા બધા ને ભાવે હું એના પ્રીમિક્સ ની રેસિપી મેં બતાવી છે જે ઇન્સ્ટન્ટ છે Ami Sheth Patel -
ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના ઢોસા (Instant wheat Dosa in Gujarati)
#સુપરશેફ2#સુપરશેફ૨#ફ્લોર#લોટઇન્સ્ટન્ટ ઢોસા આપણે રવા ના બનાવીએ, આજ મેં આ નવું વિચાર્યું.. ખુબજ ઝટપટ, કોઈ પણ આથા વગર કે કોઈ પણ જંજટ વગર બની જાય એવા ક્રિસ્પી ઢોસા...આમાં સાંભરની પણ જરૂર નઈ, ચટણી સાથેજ ચાલે.. Avanee Mashru -
-
-
-
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ઢોંસા (Instant Crispy Farali Dosa Recipe In Gujarati)
આપણે ઉપવાસ આવતા જ રહેતા હોય છે, અને એમ પણ અગિયારસ મહિનામાં ૨ વાર આવે. ઘણી વાર ઘરમાં નાના છોકરાઓ ને ઉપવાસ કરવો નથી ગમતો. કેમ? કેમ કે ફરાળ માં સૂકી ભાજી કે પછી મોરૈયો હોય એટલે. પણ જો આપણે કઈ નવી અને ચટપટી ડીશ બનાવી ને આપીએ તો ઉપવાસ પણ કરશે અને નાના સાથે મોટાઓ ને પણ માજા આવશે.આજે મેં ઢોંસા ને મેં ફરાળ માં બનાવ્યો છે.#cookpad#cookpadindia#cookpad_gu#faralidosa#instantfaralidosa Unnati Bhavsar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291448
ટિપ્પણીઓ