વેજીટેબલ બાર્લી સુપ (Vegetable Barley Soup Recipe In Gujarati)

Drashti Desai
Drashti Desai @drashti_22
શેર કરો

ઘટકો

  1. 1/4 કપ બાર્લી
  2. 1 વાટકીઝીણા સમારેલા શાકભાજી
  3. (જેમાં ગાજર,કોબી, ફણસી, દુધી, કેપ્સીકમ, અને તમને ગમતાં શાકભાજી લઇ શકો છો)
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચીઓરેગાનો
  7. 2 ચમચીઆદુ મરચા લસણ ઝીણાં ઝીણા સમારેલા
  8. 2 ચમચીતેલ
  9. 1અમેરિકન મકાઈ
  10. સમારેલુ લાલ કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તમને મનગમતા શાકભાજી ઝીણા સમારી લો. બાર્લી ને ૫ કલાક પલાળી અને કૂકરમાં બાફી લો. બે ચમચી તેલ મૂકી આ દુ, મરચાં, લસણ ને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં બધા શાક સોતે કરી લો. શાક ક્રંચી રાખવા.

  2. 2

    શાક સોતે થઈ ગયા બાદ તેમાં બાર્લી, મીઠું-મરી અને ઓરેગાનો ઉમેરી દો. બાર્લી સ્ટાર્ચ થી ભરપુર છે તેથી તેમાં કોર્ન ફ્લોર નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં શેકેલી અમેરિકન મકાઈ, લાલ સમારેલું કેપ્સિકમ ઉમેરો. તૈયાર છે સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Drashti Desai
Drashti Desai @drashti_22
પર

Similar Recipes