સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)

જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે.
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણે દાળને ધોઈને છથી સાત કલાક માટે પલાળવી.
- 2
ચોપર લસણ લીલા મરચાં અને લીમડાનાં પાનને ચોપ કરી લેવા.
- 3
ત્રણે દાળને પીસી લેવી. ત્યારબાદ તેમાં સોજી મીઠું મરી ચીલી ફ્લેક્સ ઇનો અને ચોપ કરેલું લસણ વાળું મિશ્રણ નાખવું. એક જ ડીરેક્ષન માં સરખી રીતે થોડી વાર હલાવવું.
- 4
ત્યારબાદ ઈડલી સ્ટેન્ડમાં જરા જરા તેલ લગાવી ખીરું પાથરી પાંચથી સાત મિનિટ માટે બાફવી. ત્યારબાદ બે મિનિટ માટે ઠંડી થવા દઈ પછી સ્ટેન્ડ થી બહાર કાઢવી.
- 5
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ ચણાની દાળ અડદની દાળ તલ મીઠો લીમડો અને ઈડલી નાખવી. ત્યારબાદ તેની પર પોડી મસાલો ભભરાવો. સરખું મિક્ષ કરી થોડીવાર શેકવા દેવો. ત્યારબાદ ઉપરથી લીંબુનો રસ નાખી ગેસ બંધ કરો.
- 6
તૈયાર છે સોફ્ટ અને હેલ્ધી મગદાળ મસાલા ઈડલી. કોકોનટ ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
મલ્ટી ફ્લોર એન્ડ મિક્સ વેજ હાંડવો (Healthy Recipe)
ક્વિક અને હેલ્થી રેસીપી. ડાયેટ રેસીપી. જ્યારે કંઈ હેલ્થી ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી ચોઇસ નાં શાકભાજી ઉમેરી શકો છો.#LB Disha Prashant Chavda -
હેલ્થી ઓટ્સ સોજી ઢોકળા (Healthy Oats Sooji Dhokla Recipe In Gujarati)
જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય અને કઈ હેલ્ધી ખાવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. સાવ ઓછા ઘટકો થી અને ફટાફટ બની જાય છે.#DRC Disha Prashant Chavda -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
-
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
કપા ઈડલી વિથ સંભાર અને ચટણી(idli recipe in gujarati)
મારી આ રેસીપી અમદાવાદ માં એક ભાઈ કપા ઈડલી વેચે છે ત્યાં થિ પ્રેરિત છે. મેંદુવડા માટે અલગ થી રેસીપી મૂકી દઈશ. Vijyeta Gohil -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)
#સુપરશેફ4મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છતમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો . જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશેતમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે. Roopesh Kumar -
બાજરી બેસન રોટી (Bajri Besan Roti Recipe in Gujarati)
બાજરી બેસન નું મિક્સર એક અલગ જ ટેસ્ટ આપે છે રોટલી ને. સાથે લીલા મસાલા સરસ ફ્લેવર્સ આપે છે. ઘઉં નું પ્રમાણ રૂટીન ડાયેટ થી ઓછું કરવું હોય ત્યારે આ એક સારો ઓપ્શન છે. Disha Prashant Chavda -
મગની દાળ ની ઈડલી (Moong Dal Idli Recipe In Gujarati)
ચોમાસા માં આપણે બધાં કઈક ચટપટું ખાવા માગીએ છીએ પરંતુ મોટાભાગે તેવા ફૂડ હાઈ કેલેરી વાળા હોય છે. તો આજે હું અહી લાવી છું એક એવી રેસિપી કે જે ચટપટી હોવા છતાં લો કેલેરી ડિશ છે. અને પચવામાં પણ એકદમ હલકી છે. તેમ જ તેમાંથી ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. ushaba jadeja -
વઘારેલી ઘેશ (Vaghareli Ghesh Recipe In Gujarati)
#CookpadIndia#COOKPADGUJRATI#weekend જ્યારે કંઈક કરવું અને મસાલેદાર પણ ખાવું હોય અને ફટાફટ બનાવી દેવું હોય ત્યારે કાકીને ઘેર ખૂબ સારું ઓપ્શન છે તે છાશ સાથે તૈયાર કરવામાં આવે અને ઘી થી તેને વઘારવા માં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં પણ કમોદ ની કણકી નો ઉપયોગ કરવાથી આ ઘેશ બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
પંચરત્ન દાળ અને ભાત
#માઇલંચઘર માં જ રહેવા ની પરિસ્થિતિ આવે ત્યારે કઠોળ સૌથી બેસ્ટ કેહવાઈ . કારણકે કઠોળ ને લાંબા સમય સીધી ઘર માં સાચવી શકાય છે.જે જરૂર મુજબ વાપરી પણ શકાય છે. Parul Bhimani -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
મિક્સ દાળ ખીચડો (Mix Dal Khichdo Recipe In Gujarati)
#MSમકર સંક્રાંતિ ના દિવસે સાત ધાન નો ખીચડો બનવવમાં આવે છે. આ ખીચડો તીખો, ગળ્યો વગેરે અલગ અલગ રીતે બનાવવામાં આવતુ હોય છે. મારી આ રેસીપી માં મિક્સ દાળ મસાલા ખીચડો બનાવ્યું છે. Rashmi Pomal -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia -
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (6)