ફરાળી પેટીસ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.
#SJR

ફરાળી પેટીસ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.
#SJR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 100 ગ્રામઆરા લોટ
  3. 1/2 વાટકીનાળિયેરનું ખમણ
  4. 1/2મટકી સિંગદાણાનો ભૂકો
  5. 2 ચમચીકિસમિસ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીશેકેલું જીરું પાવડર
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 1 ચમચીદળેલી ખાંડ
  11. 1 ચમચીસિંધવ મીઠું
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાનેબાફી મેશ કરી લો. તેમાં આરાલોટ અને નમક નાખી રેડી કરો. એક બાઉલમાં ટોપરાનું ખમણ સીંગનો ભૂકો કિસમિસ મિક્સ કરી રેડી કરો.

  2. 2

    તેમાં નમક આદુ-મરચાની પેસ્ટ શેકેલું જીરું મરી પાઉડર લીંબુનો રસ ખાંડ નાખી સ્ટફિંગ રેડી કરો.

  3. 3

    બટેટા ના માવા ને હાથે થી પુરી જેવું ગોળ કરી વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી ગોળા વાળી લો આ રીતે બધી પેટીસ રેડી કરો.

  4. 4

    કડાઈમાં તેલ મૂકી બધી પેટીસ તળી લો ભજન આ પેટીસ ને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes