ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે

ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)

આ વાનગી શાક, સંભારા બન્ને માં ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ ટીંડોળા
  2. ૨ નંગલીલા મરચાં
  3. ૨ ટે સ્પૂનતેલ
  4. ૧/૨ ટેબલ સ્પૂનરાઈ, જીરુ
  5. ૧/૪ ટી સ્પૂનહીંગ
  6. ૧/૨ ટેબલ સ્પૂનહળદર પાઉડર
  7. ૧ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  9. ૫ ટેબલ સ્પૂનચણા નો લોટ
  10. પાણી જરૂર મુજબ
  11. થોડું લીંબુનો રસ, ખાંડ ઉમેરી શકાય

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધી સામગ્રી તૈયાર કરી લો. ટીંડોળા અને મરચાં લાંબા સમારી લો. એક કડાઈ લો તેમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ નો વઘાર કરો, પછી તેમાં હીંગ ને હળદર ઉમેરી ટીંડોળા અને મરચાં વધારો. પછી કળાઈ ને ઢાંકણ ઢાંકી દો. ડીશ ઉપર પાણી રાખી વરાળે ચઢી જવા દો.

  2. 2

    શાક બરાબર ચઢી જાય પછી તેમાં મરચું, ઘણા જીરું ઉમેરી મિક્સ કરો. હવે તેમાં સમાય તેટલો ચણા નો લોટ ઉમેરી ઘીમાં તાપે સીજવા દો. (૨ થી ૩ મિનિટ) તો તૈયાર છે લોટ વાળુ શાક પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes