કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#SR

શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 મોટો વાટકોરાંધેલા ભાત
  2. 1ચમચો ઘી
  3. 1/3 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1/2 ચમચીહિંગ
  6. 8-10લીમડાના પાન
  7. 1 ચમચીઅડદ દાળ
  8. 1 ચમચીચણાની દાળ
  9. 1 નંગ લાલ મરચું
  10. 2 નંગ તીખા મરચાં
  11. 1 વાટકીદહીં
  12. સ્વાદ અનુસારમીઠું
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી મૂકી તેમાં રાઈ જીરું હિંગ લીમડો અડદ દાળ ચણાની દાળ લીલા મરચાં લાલ મરચું નાખી સાંતળી લો

  2. 2

    હવે તેમાં રાંધેલા ભાત મીઠું અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી ઉપર થી કોથમીર નાખો

  3. 3

    તો તૈયાર છે કર્ડ રાઈસ. Enjoy♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes