રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 ચમચીસાજી ના ફૂલ
  3. 10-12 ચમચીખાંડ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચપટીહળદર
  6. પ્લેટમાં લગાવવા માટે તેલ
  7. વધાર માટે
  8. 2ચમચા તેલ
  9. 1 ચમચીરાઈ, જીરું, હિંગ,
  10. લીમડાના પાંદડા
  11. 1મરચાની કટકી
  12. 1 મોટી ચમચીતલ
  13. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લોટને ચાળી લઇ, પછી તેમાં મીઠું, હળદર અને ખાંડ એડ કરીએ. હવે પાણી પણ જોયતા પ્રમાણમાં એડ કરીએ.

  2. 2

    હવે સાજી ના ફૂલ એડ કરીને એકદમ એકજબાજુ હલાવતા રહીએ.. હવે તેને 15 મિનિટ એમ જ રેવા દઈએ.

  3. 3

    હવે ગરમ પાણી થવા મૂકીએ. એક ઊંડા પાત્ર માં તેલ લગાવી બેટર પણ તેમાં નાખીએ.હવે ઢાંકી દઈએ.

  4. 4

    હવે 15 મિનિટ પછી તેને ચેક કરીએ.એકદમ ઠરી જાય પછી તે પાત્રને ઉલટાવીએ. એક દમ જાળીદાર ખમણ બનશે.

  5. 5

    હવે તેલ, રાઈ, જીરું, લીમડા ના પાંદડા, તલ અને હિંગ થી વધાર કરી તેમાં થોડું પાણી મિક્સ કરીને તે વઘાર ખમણ ઉપર રેડી દઈએ.

  6. 6

    તો રેડી છે ખમણ ઢોકળા ધાણાભાજી થી ગાર્નિશ કરીને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes