પીંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપબોઈલ્ડ પસ્તા
  2. 4 નંગ ટામેટા
  3. 1+1/2કપ સમારેલા વેજીટેબલ (કાંદા, બ્રોકોલી,શિમલા મરચાં, બેબી કોન
  4. 2 tbsબારીક સમારેલી લસણ
  5. 1 મોટી ચમચી મીક્સ હર્બસ
  6. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  7. 2 મોટી ચમચી ટોમેટો સોસ
  8. વ્હાઇટ સોસ માટે
  9. 2 મોટી ચમચી બટર
  10. 2 કપદૂધ
  11. 2 સ્લાઇસચીઝ
  12. 2 મોટી ચમચી મેંદા નો લોટ
  13. 1/2 ચમચીમરી પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ઓલિવ ઓઇલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાસ્તા ને boil કરી પાણી નીતારી રાખી દેવા. ટામેટા ને ઉકડતા પાણી માં 1 મિનિટ રાખી બ્લાંચ કરી લેવા તેની છાલ કાઢી પેસ્ટ કરી લેવી

  2. 2

    વ્હાઇટ સોસ બનાવા માટે કડાઈ માં 2 મોટી ચમચી બટર ગરમ કરી તેમાં 2 ચમચી મેંદા ને સેકી લેવું તેમાં ઠંડુ દૂધ નાખી સતત હલાવું જેથી ગાથા નો પડે પછી તેમાં મરી પાઉડર ચીઝ સ્લાઇસ મીઠું ઉમેરી મિક્સ કરવું થોડું થી thik થઈ atle ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે કડાઈ માં 1tbs ઓલિવ ઓઇલ 1tbs બટર ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ સતળવું ત્યારબાદ મીક્સ હર્બસ નાખી સતળવું ત્યારબાદ કાંદા સતળવા છેલ્લે બધાં વેજીટેબલ નાખી 2 મિનિટ સતળવું

  4. 4

    હવે તેમાં ટોમેટો પ્યૂરી ચીલી ફ્લેક્સ મીઠું મરી પાઉડર 2 મોટી ચમચી ટોમેટો સોસ નાખી 2 મિનિટ સતળવું વ્હાઇટ સોસ એડ કરી 2 મિનિટ કુક થવા દેવું ત્યારબાદ boil પાસ્તા નાખી બધું બરાબર મિક્સ કરી 1 મિનિટ ઢાંકી ને રાખવું.

  5. 5

    તૈયાર છે kids ના ફેવરિટ પિંક સોસ પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes