અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)

Trupti Jani
Trupti Jani @trupti_95
Bharat,Ahemdabad

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઅળવી ના પાન
  2. 200 ગ્રામચણા નો લોટ
  3. 1 ચમચીલસણ ખંડેલું
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/4હળદર પાઉડર
  6. 1 ચમચીધાણા જીરું પાઉડર
  7. 3-4 ચમચીદહીં
  8. 1/4 ચમચીખાવાનો સોડા
  9. 3-4ટીપા લીંબુ(સોડા મેં અકટિવ કરવા)
  10. 1 ચમચીતલ
  11. વધાર માટે
  12. 1/2 ચમચીરાઈ
  13. 1 ચમચીતલ
  14. 5-6 ચમચીતેલ
  15. લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવી ના પાન ને ધોઈ ને લૂછી લો.પછી તમે થી નસો ને દૂર કરો.

  2. 2

    હવે લોટ માં બધા મસાલા મિક્સ કરી ભજીયા ના ખીર જેટલું પાતળું કરી લો.

  3. 3

    હવે પાન પર બનાવેલું બેટર લગાવી 3-3 પાન ઉપર ઉપર લાગવા પછી રોલ વાળી ઢોકળિયાં માં બાફી લો

  4. 4

    તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું અને લીમડો નાખી વધાર કતી તેમાં બાફેલા ઢોકળા ને નાના પીસ કરી વધારી લો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Jani
Trupti Jani @trupti_95
પર
Bharat,Ahemdabad

Similar Recipes