શેર કરો

ઘટકો

3 લોકો
  1. 1 વાટકો બોઇલ મકાઈ 🌽
  2. 1 નાની વાટકીમાંડવી ના બી
  3. 2 નંગટામેટાં 🍅
  4. 1 નંગકેપ્સિકમ 🫑
  5. 2 નંગડુંગળી 🧅
  6. 2 નંગચીઝ કયુબ
  7. લીંબુ રસ જરુર મુજબ
  8. મીંઠુ સ્વાદ અનુસાર
  9. જીમરી મસાલો જરુર મુજબ
  10. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈના દાણાને બાફી લો. થોડું મીઠું નાખવું સાથે જેથી એનો કલર જળવાય.કુકર ની ૪ સીટી થવા દેવી. મકાઇ 🌽 માટે બીજી બાજુ માંડવીના બીને પણ મીઠું નાખી ને બાફવા મૂકો. ગેસ ધીમો રાખવો ને બે સીટી વાગે એટલે બંધ કરી દેવું.

  2. 2

    હવે ડુંગળી,🧅ટામેટાં,🍅કેપ્સિકમ 🫑ને ઝીણા સુધારી લો. એક બાઉલમાં બાફેલી મકાઇ 🌽, માંડવીના બી લો.તેમાં ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખો. ત્યારબાદ મીઠું લીંબુ નો રસ નાખીને હલાવો.

  3. 3

    બધુ મિક્સ કરીને તેમાં એક ચીઝ કયુબ ખમણી અને તને પાછું હલાવો ને જીમરી પાઉડર નાખી ને મીક્ષ કરો ઝીણી સમારેલી કોથમીર નાખો. અને પછી ચીઝ થી ગાર્નિસ કરો તો તૈયાર છે મકાઈ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર

ટિપ્પણીઓ

Similar Recipes