કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#KRC
#JSR
કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે.

કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)

#KRC
#JSR
કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપચોખા
  2. 1/4 કપમગ ની દાળ
  3. 1/4 કપફોતરા વાળી મગ ની દાળ
  4. મીઠું પ્રમાણસર
  5. 1/4 ચમચીહળદર
  6. ચપટીહીંગ
  7. 10-12દાણા મરી
  8. 2-3 ચમચીદેશી ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા ને 2-3 વખત ધોઈ અડધી કલાક 4 ગણું પાણી ઉમેરી પલાળો.

  2. 2

    કુકર માં મીઠું,હીંગ,હળદર,મરી અને ઘી ઉમેરી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે થવાં દો.

  3. 3

    ગેસ બંધ કરી 10 મિનિટ બાદ ખોલી ઘી ઉમેરી મિક્સ કરો.ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes