લસણિયા બટાકા ના ભજીયા

Rupal Gokani
Rupal Gokani @rgokani

#MFF
#RB16
લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય

લસણિયા બટાકા ના ભજીયા

#MFF
#RB16
લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગ બાફેલા બટેકા
  2. 2 કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ચપટીસોડા
  5. ચપટીહિંગ
  6. 1 ચમચીલીંબુ નો રાસ
  7. 3 ચમચીલસણ ની ઢીલી ચટણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બટાકા કે બાફી લેવાના ત્યાર બાદ બેસન ને ચાળી લેવો પછી એમા ઉપર મુજબ બધો મસાલો નાખી દેવો લોટ નુ બેટર બનવી લેવુ પછી લસણ ની ચટણી ત્યાર રાખવી ત્યાર બાદ બાફેલા બટાકા ને આ રીતે ગોળ સમરી લેવા પછી સમરેલા બટેકા ઉપર લસણ ની ચટણી લગવી લેવી

  2. 2

    લસણ ચટણી લગાવી લો બટાકા ઉપર બીજુ બટેકુ રાખી દેવુ ત્યાર બાદ બેટર મા બંને બાજુ લોટ મા બોલી ને તળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ગરમ લસણીયા બટાકા ના ભજીયા તૈયાર છે

  3. 3

    ગરમ ગરમ લસણીયા બટાકા ના ભજીયા સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes