દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાટી માટે:
  2. ૨ કપઘઉં નો લોટ
  3. ૧/૪ tspમીઠું
  4. ૧/૪ tspબેકિંગ પાઉડર
  5. ૧/૪ કપઘી
  6. ચપટીઅજમો
  7. ૧ નાની ચમચીઅધકચરા સૂકા ધાણા
  8. હુંફાળુ પાણી લોટ બાંધવા
  9. દાળ માટે:
  10. ૧/૨ કપછોડા વાળી મુંગ દાળ
  11. ૧/૪ કપચણા ની દાળ (૩૦ મિનિટ પલાળેલી)
  12. ૩ કપપાણી
  13. ૩ tspઘી
  14. ૧ tspરાઈ
  15. ૧ tspજીરું
  16. ચપટીહિંગ
  17. ૧ નંગમોટો કાંદો સમારેલો
  18. ૧ tbspઆદું લસણ ની પેસ્ટ
  19. ૧ નંગલીલી મરચું કાપેલું
  20. ૧ નંગમોટું ટામેટું સમરેલું
  21. ૧/૪ tspહળદર
  22. ૧/૨ tspકાશ્મીરી લાલ મરચું
  23. ૧/૪ tspગરમ મસાલા
  24. ૧ tspમીઠું
  25. ૧ કપપાણી
  26. ૨ tbspકોથમીર
  27. ૧ ટેબલસ્પૂનમોગર દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ભેગા કરીને એમાં બધી સામગ્રી એડ કરી કડક લોટ બાંધો અને ૧૫ મીનીટ માટે ઢાંકીને રેસ્ટ આપો. અને હવે લોટ ને બરાબર મસળીને એના લુવા બનાવો અને લુવા ને શેપ આપી બાટી ને શેકી લો.

  2. 2

    બધી દાળ ને ભેગી કરીને સરખી રીતે પાણી થી ધોઈ લો અને 1/2 કલાક પલાળો પછી કૂકર માં નાખી હળદર અને મીઠું નાખી બાફી લો.

  3. 3

    હવે એક પેન માં ઘી ગરમ કરો અને જીરું, હિંગ, બધા ખડા મસાલા નો વઘાર કરો જીરું તતડે એટલે ચોપ કરેલો ડુંગળી નો મસાલો નાખો અને સેકો, ડુંગળી બ્રાઉન થાય એટલે બધા સૂકા મસાલા અને ઝીણા સમારેલા ટામેટા નાખી શેકો. તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ નાખો અને એમાં ૩ થી ૪ ઉભરા આવા દો. છેલ્લે થોડો ગરમ મસાલો નાખો અને કોથમીર થી ગાર્નિશ કરો.

  4. 4

    તો હવે દાળ બાટી ને સર્વ કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
પર

Similar Recipes