પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)

Minal sompura @Minal_371
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ના મોટા કાપી ને તેમાં થોડું તેલ, અને મરચુ કાજુ મગજતરી બી, બદામ બધું સાંતળી લો પછી તે મિશ્રણ ને ઠંડુ કરી મિક્સર માં પીસિ લો
- 2
એક પેન માં થોડું તેલ અને બટર ગરમ કરો પછી તેમાં 1/2 સ્પૂન જીરું નાખો, પછી તેમાં ગ્રેવી ઉમેરો પછી બધા મસાલા ને વાટકી માં થોડા પાણી માં મિક્સ કરી ને પછી ઉમેરો, તેલ છૂટું પડે પછી તેમાં બેલ પેપર અને પનીર ઉમેરો, જરૂર પડે તો થોડું પાણી નાખો 5 મિનિટ ગેસ પર ઢાંકી ને થવા દો
- 3
તૈયાર છે હોટલ જેવું પંજાબી શાક કોથમીર થી ગાર્નિશ કરો. 🙏
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ફુલાવર રેડ બેલ પેપર સબ્જી (Flower Red Bell Pepper Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફુલાવર બેલ પેપર સબ્જી Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર પીન વ્હીલ સબ્જી(paneer pinwheel sabji recipe in Gujarati)
બાળકો ને હેલ્ધી આપવા માટે નવીન રીતે રજૂ કરીને આપો તો તેમને ખુબ જ ભાવે છે.#શાક#golden apran3#માઇઇબુક Rajni Sanghavi -
વેજીટેબલ પનીર મસાલા જૈન પંજાબી શાક (Vegetable Paneer Masala Jain Punjabi Sabji Recipe In Gujarati)
(જૈન પંજાબી શાક) Heena Timaniya -
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
જૈન કાજુ મટર પનીર સબ્જી (Jain Kaju Matar Paneer Sabji Recipe In Gujarati)
#PCશ્રાવણ માસ માં પંજાબી શાક ખાવાનું મન થાય ત્યારે ડુંગળી લસણ વગર પણ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
વેજ પનીર સબ્જી (Veg Paneer Sabji Recipe In Gujarati)
જીજ્ઞાબેન સાથે ઝૂમ લાઈવ રેડ ગ્રેવી premix બનાવ્યું હતું બહુ મસ્ત બન્યું હતું એમાંથી મે આ સબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે. Falguni Shah -
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS શિયાળા માં મળતાબધાં જ શાક ખાવા જોઈએ. અને અત્યારે વટાણા ,તુવેર,પાપડી જેવા દાણા વાળા શાક સારા પ્રમાણમાં અને તાજા લીલા મળી રહેછે. અત્યારે સાંજ ના જમવા માટે મેં મટર પનીર બનાવ્યું છે. આ સબ્જી બધા જ બનાવતા હશે.. તો મેં પણ આજે બનાવી છે. તો ચોક્કસ આ મારી રેસિપી ટ્રાઇ કરો. Krishna Kholiya -
બેલ પેપર પનીર રાઈસ (Bell Pepper Paneer Rice Recipe in Gujarati)
#GA4#Week4#Bellpepperમેં અહીંયા કલરફુલ કેપ્સીકમ અને પનીર થી હેલ્ધી અને ન્યુટ્રીશનલ રાઈસ બનાવ્યા છે. બેલપેપર, પનીર અને સાથે રાઈસ એટલે એક સ્વાદિષ્ટ વાનગી તો બને જ. બેલ પેપર માંથી વિટામિન-એ અને વિટામિન-સી સારું મળે છે જેનાથી આંખ સારી રહે અને સ્કિન ગ્લો કરે છે. તેની સાથે પનીરમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા મજબૂત બને છે. આ વાનગીની ફ્લેવર ઓનીયન, ગાર્લિક અને આદુ મરચાની પેસ્ટ થી બનાવેલ છે. સાથે બેબીકોર્ન પણ ઉમેરેલા છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનાવીએ. Asmita Rupani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah -
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
પનીર બાર્બેક્યુ વિથ બટર નાન(paneer sabji recipe in gujarati)
નોર્થ ઇન્ડિયન રેસીપી... આ રેસિપી મેં હેલ્થી રીતે બનાવી છે. ઓછા ઓઇલ માં.. Jigisha Choksi -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
મકાઈ પનીર સબ્જી (Corn Paneer Sabji Recipe in Gujarati)
#week4ગ્રેવી વાનગીઆજે મેં જે રીતે પનીર ના ગ્રેવી વાળા શાક ઘરે બનાવીએ છે એ રીતે મકાઈ અને સિમલા મિર્ચી બને ભેગું કરી શાક બનાવ્યું છે. જે ખુબ જ પૌષ્ટિક અને પચવામાં હેલ્થી છે અને જે ખુબ જ સહેલું અને ઝડપથી બની જાય છે. Jaina Shah -
-
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
#GA4#Week1#Punjabiહું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક.. Radhika Thaker -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવુંએક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6 Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383551
ટિપ્પણીઓ (2)