ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)

Falu Gusani
Falu Gusani @falu123

રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.

#JSR

ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.

#JSR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
બે લોકો માટે
  1. 1મોટો બાઉલ રવો
  2. 2 થી 2+1/2 બાઉલ છાશ
  3. 2 ચમચીતલ
  4. 6 થી 7 લીમડાના પાન
  5. 1 ચમચીમરચા સમારેલા
  6. 1 ચમચી મીઠું
  7. 2 ચમચીસાકર
  8. 1/2 ચમચી ખાવાનો સોડા
  9. 1 ચમચી રાઈ
  10. 1 ચમચીમરચા પાઉડર

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    એક બાઉલ મા છાશ અને રવો મિક્સ કરીને દસ થી પંદર મિનિટ સુધી રહેવા દેવું

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું ખાવાનો સોડા નાખી મિક્સ કરવું એક થાળીમાં તેલ લગાવી ખીરું રટીમ કરવા મુકવું ઉપર મરચા પાઉડર છાટવો

  3. 3

    ત્યાર બાદ રાઈ તેલ લીમડો તલ મરચા સમારેલા નાખી ને વધાર કરવો તૈયાર છે ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falu Gusani
Falu Gusani @falu123
પર

ટિપ્પણીઓ

Similar Recipes