વઘારેલો ભાત (Vagharelo Rice Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MFF
#cookpadindia
#Cookpadgujarati
વઘારેલો ભાત

શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ ટેબલ સ્પૂનઘી
  3. ૧/૪ ટીસ્પૂન રાઇ
  4. લવીંગ
  5. ટૂકડો તજ
  6. ૧ ટીસ્પૂનબુરૂ ખાંડ
  7. મીઠું
  8. મરચું
  9. હળદર
  10. કોથમીર
  11. ૧ ટીસ્પૂનચીલી ઑઇલ (રેસીપી આગળ છે).

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઇ ૧૫ મિનિટ પલાળી.... ૧ તપેલીમાં પુરતુ પાણી... ઉકાળવા મુકી એમાં ૨ લવીંગ અને ટૂકડો તજ નાંખી.... ચોખા ચડવા મૂકો.... ચડી જાય ત્યારે એને ઓસાવી દો

  2. 2

    ભાત ને ૧ કાચ ના બાઉલ માં કાઢી લો... એમાં મીઠું, મરચું અને હળદર નાંખો... હવે ૧ વઘારિયા માઘી ગરમ થયે એમાં રાઇ લવીંગ તજ નાંખી વઘાર ભાત માં રેડો

  3. 3

    હવે આ કાચ ના બાઉલ ને માઇક્રોવેવમાં ૧ મિનિટ ગરમ કરો અને ગરમાગરમ વઘારેલા ભાત મોલ્ડ મા ભરો.... & સ્હેજ પ્રેસ કરો.... & પછી એને સર્વિંગ પ્લેટ મા અનમોલ્ડ કરો..... ઉપર કોથમીર & ચીલી ઑઇલ રેડો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes